વનસ્પતિશાસ્ત્ર (Botany) માં શાનો અભ્યાસ કરવામાં આવે છે?

  • A
    વનસ્પતિઓનો ઉદ્વિકાસ
  • B
    વનસ્પતિઓનો જાતિવિકાસ (Phylogeny)
  • C
    વનસ્પતિઓની અંતઃસ્થ અને બાહ્ય રચનાઓ
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

મૃત્યુ એટલે શું?

સજીવ (animate) અને નિર્જીવ (inanimate) વસ્તુઓની વૃદ્ધિ વચ્ચેનો તફાવત આપો.

અમીબા ભાજન (mitotic cell division) દ્વારા પ્રજનન કરે છે. શું આ ઘટના વૃદ્ધિ છે કે પ્રજનન? સમજાવો.

ઇન્ટરનેટ અને લોકપ્રિય વિજ્ઞાન લેખો દ્વારા શોધો કે શું મનુષ્ય સિવાયના પ્રાણીઓમાં સ્વયં સભાનતા (self-consciousness) હોય છે.

Difficult
View Solution

નીચેનામાંથી કોની વ્યાખ્યા આપવી સરળ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo