પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં કઈ સૃષ્ટિ પ્રાણીઓનો સમાવેશ કરે છે?

  • A
    મોનેરા-પ્રોટિસ્ટા
  • B
    મોનેરા-મેટાઝુઆ
  • C
    માત્ર એનિમલિયા (મેટાઝુઆ)
  • D
    પ્રોટિસ્ટા-મેટાઝુઆ

Explore More

Similar Questions

ફૂગ અને બેક્ટેરિયાની કોષદીવાલની રચના માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેના ચાર વિધાનો $(A-D)$ ને ધ્યાનપૂર્વક વાંચો.
$(A)$ વાયરસ,વાયરોઇડ્સ અને લાઈકેન્સનો સમાવેશ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં કરવામાં આવ્યો નથી.
$(B)$ સૃષ્ટિ $Animalia$ (પ્રાણીસૃષ્ટિ) માં પોષણનો પ્રકાર હોલોફાઇટિક છે.
$(C)$ ફાયકોમાયસેટીસ,એસ્કોમાયસેટીસ,બેસિડિયોમાયસેટીસ અને ડ્યુટેરોમાયસેટીસ એ ફૂગ સૃષ્ટિના ચાર કુળ છે.
$(D)$ બેક્ટેરિયા વિશ્વવ્યાપી વિતરણ ધરાવે છે.
ઉપરોક્તમાંથી કેટલા વિધાનો ખોટા છે:

કૉલમ $- I$ ને કૉલમ $- II$ સાથે જોડો.
કૉલમ $- I$કૉલમ $- II$
$(a)$ મૃતોપજીવી$(i)$ ફૂગ અને વનસ્પતિના મૂળ વચ્ચેનું સહજીવન
$(b)$ પરોપજીવી$(ii)$ મૃત કાર્બનિક પદાર્થોનું વિઘટન
$(c)$ લાઈકેન$(iii)$ જીવંત વનસ્પતિઓ કે પ્રાણીઓ પર વસવાટ
$(d)$ માયકોરાઈઝા$(iv)$ લીલ અને ફૂગનું સહજીવન

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

સજીવોના વર્ગીકરણ માટે વ્હિટેકર દ્વારા નીચેનામાંથી કયા લક્ષણ(ણો)નો ઉપયોગ કરવામાં આવ્યો છે?

બિન-પ્રોટિસ્ટન જૂથ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo