નીચેનામાંથી કયું લક્ષણ પ્રાણી સૃષ્ટિ (Kingdom Animalia) નું છે?

  • A
    આ સૃષ્ટિના સભ્યો બહુકોષી,જલજ કે સ્થળજ,પરપોષી,સુકોષકેન્દ્રિય સજીવો છે.
  • B
    લીલને બાદ કરતાં પ્રજનન દરમિયાન ભ્રૂણ નિર્માણ થાય છે.
  • C
    કોષદિવાલ ફંગસ-સેલ્યુલોઝની બનેલી હોય છે.
  • D
    કોષદિવાલની હાજરી અને જનીનદ્રવ્ય તરીકે ન્યૂક્લિઓ પ્રોટીન હોય છે.

Explore More

Similar Questions

$X$-અક્ષ પર,ત્રણ વિદ્યુતભારો $\frac{q}{2}, -q$ અને $\frac{q}{2}$ ને અનુક્રમે $x=0, x=a$ અને $x=2a$ પર મૂકવામાં આવ્યા છે. $x=a+r$ પર પરિણામી વિદ્યુત સ્થિતિમાન (જો $a \ll r$ હોય) કેટલું થશે? ($\varepsilon_0$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે)

પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે નીચેનામાંથી શું ઉમેરી શકાય છે?

ત્રણ અંકની સંખ્યા $n$ એવી છે કે તેના છેલ્લા બે અંકો સમાન છે અને પ્રથમ અંકથી અલગ છે. આવી $n$ સંખ્યાઓની કુલ સંખ્યા કેટલી છે?

બે તરંગો $Y_{1} = 0.25 \sin(316 t)$ અને $Y_{2} = 0.25 \sin(310 t)$ એક જ દિશામાં પ્રસરણ પામે છે. પ્રતિ સેકન્ડ ઉત્પન્ન થતા બીટ્સની સંખ્યા કેટલી છે?

એક કણ જમીન પરના બિંદુ $A$ થી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. તે બિંદુ $B$ સુધી પહોંચવા માટે $t_1$ સમય લે છે પરંતુ તે હજુ પણ ઉપરની તરફ ગતિ કરવાનું ચાલુ રાખે છે. જો તેને બિંદુ $B$ થી જમીન પર પાછા આવવા માટે વધુ $t_2$ સમય લાગે,તો જમીનથી બિંદુ $B$ ની ઊંચાઈ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo