નીચેનામાંથી કયું પુષ્પનું સહાયકચક્ર છે?

  • A
    પુંકેસરચક્ર
  • B
    સ્ત્રીકેસરચક્ર
  • C
    દલચક્ર
  • D
    બીજાણુંપર્ણ

Explore More

Similar Questions

આપેલા સંયોજનોમાં સૌથી વધુ એસિડિક કયું છે?

નીચેનામાંથી કયો ક્રમ તેની સામે દર્શાવેલ ગુણધર્મ સાથે સુસંગત નથી?

એક રેઝોનન્સ પાઇપમાં પ્રથમ અને દ્વિતીય રેઝોનન્સ અનુક્રમે $22.7 \ cm$ અને $70.2 \ cm$ લંબાઈએ મળે છે. તો એન્ડ કરેક્શન (અંતિમ સુધારો) $cm$ માં કેટલું હશે?

$138 \ g$ ઇથાઇલ આલ્કોહોલને $72 \ g$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. આલ્કોહોલ અને પાણીના મોલ અંશનો ગુણોત્તર કેટલો છે?

દ્વિપરમાણ્વીય અણુની સ્થિતિ ઊર્જા $U = \frac{A}{r^{12}} - \frac{B}{r^6}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $A$ અને $B$ ધન અચળાંકો છે. સંતુલન સ્થિતિમાં તેમની વચ્ચેનું અંતર $r$ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo