નીચેનામાંથી કયું આવૃત બીજધારી વનસ્પતિનું લક્ષણ નથી?

  • A
    ફલન પછી ભ્રૂણપોષનું નિર્માણ થાય છે.
  • B
    બેવડું ફલન જોવા મળે છે.
  • C
    બીજાશય ફળમાં પરિણમે છે.
  • D
    સત્ય ફળનો અભાવ.

Explore More

Similar Questions

જેના સ્થાન સદિશો $2i+3j+4k$,$3i+4j+2k$ અને $4i+2j+3k$ છે તે બિંદુઓ શેના શિરોબિંદુઓ છે?

આપણે વૈકલ્પિક પરોપજીવી (facultative parasite) ને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ?

વિધાન $(A)$: ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ વધારે છે.
કારણ $(R)$: ઉદ્દીપકની હાજરીમાં,પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા વધે છે.
સાચો જવાબ છે

$2m$ દળ ધરાવતા પદાર્થને $100 \ m/s$ ની ઝડપે સમક્ષિતિજ સાથે $\theta = \sin^{-1}(3/5)$ ના ખૂણે ફેંકવામાં આવે છે. મહત્તમ ઊંચાઈએ,પદાર્થ સમાન દળ $m$ ના બે ટુકડાઓમાં વિભાજિત થાય છે અને પ્રથમ ટુકડો સ્થિર થઈ જાય છે. પ્રક્ષેપણ બિંદુ અને બીજા ટુકડાના લેન્ડિંગ બિંદુ વચ્ચેનું અંતર (મીટરમાં) કેટલું હશે? (આપેલ છે,$g = 10 \ m/s^2$)

જો $n = 1, 2, 3, \ldots$ માટે $I_n = \int_0^{\pi / 4} \tan^n \theta \, d\theta$ હોય, તો $I_{n-1} + I_{n+1}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo