કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$કૉલમ-$II$
$(A)$ સીકોઈયા સિમ્પરવીરેન્સ$(p)$ નાનામાં નાની અનાવૃત બીજધારી
$(B)$ વુલ્ફિયા ગ્લોબોઝા$(q)$ ઓસ્ટ્રેલિયાની સૌથી ઊંચી વનસ્પતિ
$(C)$ ઝામિયા પીગ્મીયા$(r)$ સૌથી ઊંચો પુષ્પવિન્યાસ
$(D)$ નીલગીરી (Eucalyptus)$(s)$ વિશ્વનું સૌથી ઊંચું વૃક્ષ
$(E)$ રેફ્લેસિયા આર્નોંલ્ડી$(t)$ નાનામાં નાની આવૃત બીજધારી
$(F)$ રામબાણ (Agave)$(u)$ સૌથી મોટું પુષ્પ

  • A
    $(A-s), (B-t), (C-p), (D-q), (E-u), (F-r)$
  • B
    $(A-q), (B-p), (C-t), (D-s), (E-u), (F-r)$
  • C
    $(A-s), (B-p), (C-t), (D-u), (E-r), (F-q)$
  • D
    $(A-s), (B-t), (C-p), (D-u), (E-r), (F-q)$

Explore More

Similar Questions

વિધાન $(A)$: લીલ અને ફૂગને થેલોફાઇટ્સ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
કારણ $(R)$: તેઓ બંને સ્વયંપોષી છે.

નીચેનામાંથી અસંગત જોડી પસંદ કરો:-

ખોરાક,રસાયણો,દવાઓ અને પશુ આહારના સ્ત્રોત તરીકે વ્યાપારી મૂલ્ય ધરાવતી લીલ અને ફૂગની યાદી બનાવો.

નીચેનામાંથી કઈ વનસ્પતિઓની જોડ બીજ નિર્માણ દર્શાવતી નથી?

પાદ (foot),પ્રાવરદંડ (seta) અને પ્રાવર (capsule) એ ......... તબક્કાના ભાગો છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo