નીચેનામાંથી અસંગત જોડ શોધો.

  • A
    સખત કોષદીવાલની હાજરી - મોનેરા
  • B
    કાઇટીનની બનેલી કોષદીવાલ - બહુકોષીય વિઘટક સૃષ્ટિ
  • C
    સેલ્યુલોઝની બનેલી કોષદીવાલ - બહુકોષીય ઉત્પાદક સૃષ્ટિ
  • D
    પેપ્ટીડોગ્લાયકેનની બનેલી કોષદીવાલ - આર્કીબૅક્ટેરિયા

Explore More

Similar Questions

કોષ વિભાજન એ નીચેનામાંથી કોનામાં પ્રજનનનો પ્રકાર છે?

નીચેનામાંથી કોની પાસે કોષદીવાલનો અભાવ હોય છે?

વર્ગીકરણની કુદરતી પદ્ધતિ શેના પર આધારિત છે?

વિધાન $A$: વ્હીટેકરે ફૂગને પ્રોટિસ્ટાથી અલગ સૃષ્ટિમાં સ્થાન આપ્યું છે.
કારણ $R$: ફૂગની કોષદીવાલ ફંગસ-સેલ્યુલોઝ (કાઇટિન) ની બનેલી છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

તેમાં બહુકોષીય,જલજ કે સ્થળજ પ્રકાશસંશ્લેષી સુકોષકેન્દ્રિય સજીવોનો સમાવેશ થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo