નીચે આપેલા પૈકી કયા દ્રવ્યના શ્વસનથી કાર્બોદિત કરતાં બમણાથી પણ વધારે શક્તિ મુક્ત થાય છે?

  • A
    પ્રોટીન
  • B
    ન્યુક્લિક ઍસિડ
  • C
    લિપિડ
  • D
    સ્ટાર્ચ

Explore More

Similar Questions

તેલના હાઇડ્રોજનેશન દરમિયાન,ઊંચા ગલનબિંદુ ધરાવતું 'વનસ્પતિ ઘી' બને છે કારણ કે:

મધમાખીનું મીણ નીચેનામાંથી શામાં દ્રાવ્ય છે?

$S$ - વિધાન : મધમાખીનું મીણ પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય છે.
$R$ - કારણ : મીણનો ઉપયોગ ઔષધ તરીકે જાણીતો છે.

$A$: લિનોલેનિક એસિડ એ આવશ્યક ફેટી એસિડ છે.
$R$: લિનોલેનિક એસિડનું સંશ્લેષણ મનુષ્યોમાં થઈ શકતું નથી.

નીચેના પૈકી કયું વિધાન લિપિડને અનુલક્ષીને ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo