નીચેનામાંથી કયું વિધાન ડાયસેકેરાઇડ્સના ગુણધર્મો સાથે અસંગત છે?

  • A
    તેમનું સામાન્ય અણુસૂત્ર $C_n(H_2O)_{n-1}$ છે,જ્યાં $n$ એ કાર્બન પરમાણુઓની સંખ્યા છે.
  • B
    તેઓ સ્વાદમાં ગળ્યા હોય છે.
  • C
    તેઓ પાણીમાં દ્રાવ્ય હોય છે.
  • D
    તેઓ કોષરસસ્તરમાંથી પસાર થઈ શકે છે.

Explore More

Similar Questions

મૉનોસેકેરાઇડના સામાન્ય સૂત્ર $(CH_2O)_n$ માં $n$ નું મૂલ્ય સામાન્ય રીતે કેટલું હોય છે?

નીચેનામાંથી કયું પ્રાણીજન્ય પૉલિસેકેરાઇડ છે?

પોલીસેકેરાઇડનું સામાન્ય સૂત્ર અથવા બંધારણીય સૂત્ર કયું છે?

નીચેનામાંથી કોનું જળવિભાજન થવાથી નીપજ તરીકે $Glucose$ અને $Galactose$ મળે છે?

આયોડિન કસોટી કોના દ્વારા દર્શાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo