એલેનીન અને ફિનાઇલ એલેનીન કયા પ્રકારના એમિનોઍસિડ છે?

  • A
    અધ્રુવીય $R$ જૂથ ધરાવતા એમિનોઍસિડ
  • B
    ધ્રુવીય અને વીજભારવિહીન $R$ જૂથ ધરાવતા એમિનોઍસિડ
  • C
    ધ્રુવીય અને ઋણવીજભારયુક્ત $R$ જૂથ ધરાવતા એમિનોઍસિડ
  • D
    ધ્રુવીય અને ધનવીજભારયુક્ત $R$ જૂથ ધરાવતા એમિનોઍસિડ

Explore More

Similar Questions

આપણા શરીરના એન્ટિબોડી જટિલ $ \dots $ છે.

વૃદ્ધ વ્યક્તિઓમાં,વાળ ધીમે ધીમે પાતળા થવા લાગે છે. આ .......... માં ઘટાડાને કારણે થાય છે.

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (પ્રોટીન) કોલમ-$II$ (કાર્ય)
$P$. કોલેજન $I$. અંતઃસ્ત્રાવ
$Q$. ટ્રિપ્સિન $II$. સંવેદનાગ્રાહી
$R$. ઇન્સ્યુલિન $III$. રોગકારકો સામે લડત
$S$. એન્ટિબોડી $IV$. ઉત્સેચક
$T$. રિસેપ્ટર $V$. આંતરકોષીય આધારક પદાર્થ
$U$. $GLUT-4$ $VI$. કોષોમાં ગ્લુકોઝનું વહન

પ્રોટીન કયા દ્રાવકમાં દ્રાવ્ય છે?

બે એમિનો એસિડના જોડાણથી કયો અણુ બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo