ગ્લુટામીન,સેરીન,ટાયરોસીન અને સિસ્ટીન કયા પ્રકારના એમિનોઍસિડ છે?

  • A
    અધ્રુવીય $R$ જૂથ ધરાવતા એમિનોઍસિડ
  • B
    ધ્રુવીય અને વીજભારવિહીન $R$ જૂથ ધરાવતા એમિનોઍસિડ
  • C
    ધ્રુવીય અને ઋણ વીજભારયુક્ત $R$ જૂથ ધરાવતા એમિનોઍસિડ
  • D
    ધ્રુવીય અને ધન વીજભારયુક્ત $R$ જૂથ ધરાવતા એમિનોઍસિડ

Explore More

Similar Questions

ચતુર્થક પ્રોટીન બંધારણના નિર્માણમાં કયા બંધો હાજર હોય છે?

આપેલ આકૃતિમાં $A$ શેનું સૂચન કરે છે?

હિમોગ્લોબિન પ્રોટીનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કઈ એમિનો ઍસિડની જોડી અધ્રુવીય '$R$' સમૂહ ધરાવે છે?

કયા સમૂહોને કારણે એમિનોઍસિડ ઇલેક્ટ્રૉલાઇટ તરીકે વર્તે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo