કયા કોષોમાંથી સૌપ્રથમ $DNA$ નું અજ્ઞાત કાર્ય ધરાવતા નિર્બળ ઍસિડિક પદાર્થ તરીકે સંશોધન થયું?

  • A
    દેડકાના શ્વેતકણો
  • B
    ઘેટાના શ્વેતકણો
  • C
    ઘુવડના શ્વેતકણો
  • D
    માનવના શ્વેતકણો

Explore More

Similar Questions

આનુવંશિક દ્રવ્ય માટે 'ન્યુક્લિન' $(Nuclein)$ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો?

ગ્રીફિથના પ્રયોગમાં વપરાયેલ બેક્ટેરિયા કયા હતા?

રૂપાંતરણના પ્રયોગ માટે યોગ્ય વિધાન પસંદ કરો.
$S$-સ્ટ્રેઈન (ગરમીથી મૃત કરાયેલ) + $R$-સ્ટ્રેઈન (જીવંત) $\rightarrow$ (ઉંદરમાં અંત:ક્ષેપણ) $\rightarrow$ ?

આનુવાંશિક દ્રવ્યને લઈને નીચેનામાંથી કયા અણુઓ વચ્ચે વિવાદ હતો?

ગ્રીફિથના પ્રયોગમાં રૂપાંતરણ સિદ્ધાંત $DNA$ હતો. તેની શોધ કોણે કરી હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo