$DNA$ ની સંરચનામાં કયા ઘટકો એકબીજાની સામસામે,સમાન અંતરે અને વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા હોય છે?

  • A
    ન્યુક્લિઓટાઇડ્સ
  • B
    પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલાઓ
  • C
    ડાયન્યુક્લિઓટાઇડ્સ
  • D
    $N_2$ બેઇઝ

Explore More

Similar Questions

$S$ વિધાન : $DNA$ પિતૃઓ દ્વારા પેદા થયેલા સજીવોમાં વારસામાં ઉતરે છે.
$R$ કારણ : $DNA$ જનીન તરીકે કાર્ય કરે છે.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.
$(e)$ $S$ અને $R$ બંને ખોટા છે.

હિસ્ટોન પ્રોટીન ધન વીજભારિત હોય છે કારણ કે તે બેઝિક એમિનો એસિડના અવશેષોથી સમૃદ્ધ હોય છે:

સજીવોમાં પેઢી દર પેઢી જીવનની સાતત્યતા કોના દ્વારા જળવાય છે?

$DNA$ અણુનું મુખ્ય માળખું (backbone) નીચેનામાંથી કોનું બનેલું હોય છે?

$RNA$ માં કયો નાઇટ્રોજનયુક્ત બેઈઝ હોય છે જે $DNA$ માં હોતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo