ઉત્સેચક-પ્રક્રિયાર્થી સંકુલમાંથી ઉત્સેચક તેના મૂળભૂત સ્વરૂપે ક્યારે મુક્ત થાય છે?

  • A
    પ્રક્રિયાની શરૂઆતમાં
  • B
    જ્યારે પ્રક્રિયા મધ્યમાં હોય ત્યારે
  • C
    પ્રક્રિયાના ઘણા સમય પછી
  • D
    માત્ર પ્રક્રિયાના અંતે જ

Explore More

Similar Questions

માનવ શરીરમાં નીચેનામાંથી કોની સક્રિયતા માટે પ્રોટીનની જરૂર હોય છે?

નીચે આપેલ પૈકી કયું વિધાન આઇસોમરેઝ (Isomerases) ના કાર્ય સાથે સુસંગત છે?

નીચેની આકૃતિમાં $X$ ને ઓળખો.

નીચેનામાંથી કયા જૂથમાં માત્ર જૈવ-ઉદ્દીપકો (biocatalysts) નો સમાવેશ થાય છે?

કયા ઉત્સેચકો ઓપ્ટિકલ,ભૌમિતિક અથવા પોઝિશનલ આઇસોમર્સના આંતર-રૂપાંતરણને ઉત્પ્રેરિત કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo