નીચે આપેલ પૈકી કયું વિધાન આઇસોમરેઝ (Isomerases) ના કાર્ય સાથે સુસંગત છે?

  • A
    તેઓ પાયરોફૉસ્ફેટ બંધમાંથી પ્રાપ્ત થતી શક્તિની મદદથી બે અણુઓને પરસ્પર જોડે છે.
  • B
    તેઓ અણુઓને તેના સમઘટકમાં (Isomers) રૂપાંતરિત કરે છે.
  • C
    તેઓ મોટા અણુઓનું વિખંડન નાના એકમોમાં કરે છે.
  • D
    તેઓ ઑક્સિડેશન અને રિડક્શનની ક્રિયાઓ સાથે સંકળાયેલ છે.

Explore More

Similar Questions

લાઈપેઝ,પ્રોટીએઝ,કાર્બોહાઈડ્રેઝ અને ન્યુક્લિએઝ એ $.......$ પ્રકારના ઉત્સેચકો છે.

પદાર્થ (સબસ્ટ્રેટ) માંથી હાઇડ્રોજન દૂર કરવા માટે જવાબદાર ઉત્સેચક કયો છે?

નીચેના પૈકી કયું ઉત્સેચક નથી?

બધા ઉત્સેચકો પ્રોટીન છે,સિવાય કે:

ગ્લુકોઝ $6$-ફોસ્ફેટ દ્વારા હેક્સોકાઈનેઝ ઉત્સેચકની પ્રવૃત્તિમાં ઘટાડો શેના કારણે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo