નીચેનામાંથી કયા એમિનો-ઍસિડમાં ધ્રુવીય અને ધન વીજભારયુક્ત '$R$' જૂથ હોય છે?

  • A
    આર્જિનીન
  • B
    એસ્પરજિન
  • C
    એસ્પાર્ટિક ઍસિડ
  • D
    એલેનીન

Explore More

Similar Questions

$A$: દરેક પ્રોટીન અણુ એમિનો ઍસિડનો પૉલિમર છે.
$R$: સજીવ કોષોમાં $20$ પ્રકારના એમિનો ઍસિડ હોય છે.

પ્રોટીનનું નિર્માણ ....... તરીકે ગણવામાં આવે છે:

એમિનોઍસિડ શા માટે ઊભયગુણધર્મી (amphoteric) હોય છે?

શીંગડા,નખ અને વાળ શાના બનેલા હોય છે?

આપેલ આકૃતિમાં $M$ દર્શાવતો ભાગ શાનું સૂચન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo