વર્ગીકરણના જુદા-જુદા સ્તરે ગોઠવાયેલા સજીવોના જૂથોને જે દરજ્જો આપવામાં આવે છે તેને શું કહેવાય છે?

  • A
    વર્ગક
  • B
    વર્ગ
  • C
    ઉપવર્ગ
  • D
    કુળ

Explore More

Similar Questions

વિધાન : વર્ગક (Taxon) અને કક્ષા (Category) અલગ વસ્તુઓ છે.
કારણ : કક્ષા શ્રેણીબદ્ધ વર્ગીકરણ દર્શાવે છે.

નીચે આપેલ વર્ગીકૃત કક્ષાઓ પૈકી કઈ કક્ષામાં સૌથી ઓછી સામ્યતા જોવા મળે છે?

$Panthera$ $leo$, $Panthera$ $pardus$ અને $Panthera$ $tigris$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

જો એક સજીવ જુદા જુદા ગોત્રમાં આવે છે પરંતુ એક જ સમુદાયમાં આવે,તો તે એક જ ......... માં પણ આવી શકે.

નીચેનામાંથી કયું પ્રાણી તેની વર્ગીકરણની કક્ષા સાથે સાચી રીતે જોડાયેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo