વર્ગીકરણ અભ્યાસ દ્વારા શું તૈયાર કરીને સજીવોનું ભૌગોલિક વિતરણ સમજી શકાય છે?

  • A
    નાશપ્રાયઃ અને લુપ્ત સજીવોની માહિતી
  • B
    વનસ્પતિસમૂહ (Flora) અને પ્રાણીસમૂહ (Fauna)
  • C
    જૈવસંપત્તિની અગત્ય
  • D
    સજીવોના અભ્યાસના સ્ત્રોત

Explore More

Similar Questions

સંગ્રહાલયોમાં પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓના નમૂનાઓને કેવી રીતે સાચવવામાં આવે છે?

વનસ્પતિ નમૂનાઓના સંગ્રહ માટે શુષ્કન (drying) પહેલાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે?

નીચેની કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ શક્કરબાગ$(i)$ નવી દિલ્હી
$(b)$ હિમાલયન પ્રાણી ઉદ્યાન$(ii)$ ત્રિવેન્દ્રમ
$(c)$ ત્રિવેન્દ્રમ પ્રાણી ઉદ્યાન$(iii)$ જૂનાગઢ
$(d)$ રાષ્ટ્રીય પ્રાણી ઉદ્યાન$(iv)$ ગંગટોક
$(v)$ સાસણગીર

પ્રાણી ઉદ્યાનમાં કોનો સમાવેશ થતો નથી?

નીચેનામાંથી કયું વનસ્પતિઉદ્યાન (Botanical Garden) ના મહત્વના ફાળા તરીકે અસત્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo