વિજ્ઞાનની કઈ શાખા સજીવોની ઓળખવિધિ અને તેમના સંબંધો સાથે સંબંધિત છે?

  • A
    જીવવિજ્ઞાન
  • B
    વર્ગીકરણવિદ્યા
  • C
    ભ્રૂણવિદ્યા
  • D
    દેહધર્મવિદ્યા

Explore More

Similar Questions

સૂર્યમુખીની પ્રજાતિ (Genus) કઈ છે?

દ્વિનામી નામકરણ પદ્ધતિના નિયમો અનુસાર,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$A :$ નજીકથી સંબંધિત કુળોનો સમૂહ ગોત્ર (Order) બનાવે છે.
$R :$ ગોત્રના કુળો અમુક પાયાના લક્ષણો અને ઉત્ક્રાંતિના વલણોમાં ગાઢ સામ્યતા દર્શાવે છે.

બે પ્રાણીઓ $A$ અને $B$ સમાન બાહ્યાકાર લક્ષણો ધરાવે છે અને એકબીજા સાથે મૂળભૂત રીતે સમાન છે,તો તેમને શું ગણવા જોઈએ?

........... એ મનુષ્યનું પ્રજાતિ (genus) છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo