વિશ્વના મુખ્ય વનસ્પતિઉદ્યાનોમાં મુખ્ય ભાગ તરીકે શું આવેલ હોય છે?

  • A
    જનીન બેંક અને મ્યુઝિયમ
  • B
    પ્રયોગશાળા અને પુસ્તકાલય
  • C
    હર્બેરિયમ (વનસ્પતિ સંગ્રહાલય) અને પુસ્તકાલય
  • D
    મ્યુઝિયમ અને પ્રયોગશાળા

Explore More

Similar Questions

નીચેની કોલમની યોગ્ય જોડ મેળવો:
કોલમ-$I$ કોલમ-$II$
$1$. શિબપુર $a$. નેશનલ બોટાનીકલ ગાર્ડન
$2$. લખનૌ $b$. લોઇડ બોટાનીકલ ગાર્ડન
$3$. દાર્જિલિંગ $c$. રોયલ બોટાનીકલ ગાર્ડન
$d$. ઇન્ડિયન બોટાનીકલ ગાર્ડન

નેહરુ પ્રાણીઉદ્યાન ક્યાં આવેલું છે?

નમૂનાઓને તેમની મૂળ સ્થિતિમાં જાળવી રાખવા માટે,નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે?

એરીગનાર અન્ના પ્રાણીઉદ્યાન ક્યાં આવેલું છે?

વિધાન $A$: વનસ્પતિ સંગ્રહાલય (Herbarium) આધુનિક વર્ગીકરણ પદ્ધતિ તૈયાર કરવા માટેની ચાવી પૂરી પાડે છે.
કારણ $R$: વનસ્પતિ સંગ્રહાલય વર્ગીકરણીય સંશોધન માટે સુવિધા પૂરી પાડે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo