નમૂનાઓને બરણીમાં સાચવવા માટે કયા દ્રાવણનો ઉપયોગ થાય છે?

  • A
    સંગ્રાહક દ્રાવણ (Preservative solution)
  • B
    અભિરંજક દ્રાવણ (Staining solution)
  • C
    વિશિષ્ટ રસાયણ (Specific chemical)
  • D
    ઉત્સેચક (Enzyme)

Explore More

Similar Questions

વર્ગીકરણવિદ્યાના એક વિદ્યાર્થીને જ્યારે તેના પ્રોફેસરે વનસ્પતિને ઓળખવા માટે 'Key' (કૂંચી) શોધવાનું કહ્યું ત્યારે તે મૂંઝવણમાં મુકાઈ ગયો. તેણે તેના મિત્ર પાસે જઈને સ્પષ્ટતા કરી કે પ્રોફેસર કઈ 'Key' વિશે વાત કરી રહ્યા હતા? મિત્ર તેને શું સમજાવશે?

ઈન્ટરનેશનલ કોડ ઓફ બોટાનીકલ નોમેનકલેચર $(ICBN)$ ની રજૂઆત સૌપ્રથમ કયા સાલમાં થઈ હતી?

વનસ્પતિ ઉદ્યાનો (Botanical gardens) નો ઉપયોગ કયા વિષયોની સંકલિત માહિતી મેળવવા માટે થાય છે?

.......... માં બીજનિધિ (Seed banks) અને જનીનબૅન્ક (Gene banks) વિકસાવાય છે.

રાષ્ટ્રીય પ્રાણીઉદ્યાન (National Zoological Park) ક્યાં આવેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo