$CO_{2(s)} \rightarrow CO_{2(g)}$ પ્રક્રિયા માટે,નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    બંને $\Delta H$ અને $\Delta S$ ધન છે.
  • B
    $\Delta H$ ઋણ અને $\Delta S$ ધન છે.
  • C
    $\Delta H$ ધન અને $\Delta S$ ઋણ છે.
  • D
    બંને $\Delta H$ અને $\Delta S$ ઋણ છે.

Explore More

Similar Questions

ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે,

મોલર બાષ્પાયન એન્થાલ્પી એટલે શું?

જો $0.75 \ mol$ આદર્શ વાયુનું $27 \ ^{\circ}C$ તાપમાને $15 \ L$ થી $25 \ L$ સુધી સમતાપી વિસ્તરણ કરવામાં આવે,તો મળતું મહત્તમ કાર્ય ...... $J$ છે. ($.5$ માં)

નીચેની પ્રક્રિયાને ધ્યાનમાં લો:
$CO_{(g)} + 1/2 O_{2_{(g)}} \to CO_{2_{(g)}}$
આ પ્રક્રિયા માટે $\Delta E$ અને $\Delta H$ વચ્ચેનો સંબંધ શું છે?

$300 \ K$ તાપમાને એક મોલ આદર્શ વાયુનું $1 \ L$ થી $10 \ L$ કદ સુધી સમતાપી વિસ્તરણ કરવામાં આવે છે. આ પ્રક્રિયા માટે $\Delta E$ નું મૂલ્ય કેટલું હશે? $(R = 2 \ cal \ mol^{-1} \ K^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo