ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે,

  • A
    નીપજોની $H$ એ પ્રક્રિયકોની $H$ કરતા ઓછી હોય છે
  • B
    નીપજોની $H$ એ પ્રક્રિયકોની $H$ કરતા વધારે હોય છે
  • C
    નીપજોની $H$ એ પ્રક્રિયકોની $H$ જેટલી હોય છે
  • D
    $\Delta H$ હંમેશા ધન હોય છે

Explore More

Similar Questions

$27^{\circ} C$ તાપમાને $2 \ mol$ આદર્શ વાયુ પર કરવામાં આવેલ કાર્ય શોધો,જો તેને $5.05 \times 10^6 \ Nm^{-2}$ થી $1.01 \times 10^5 \ Nm^{-2}$ દબાણ સુધી પ્રતિવર્તી અને સમતાપી રીતે સંકોચવામાં આવે. ($kJ$ માં)

જો $5 \ mol$ આદર્શ વાયુ $300 \ K$ તાપમાને સમતાપી અને પ્રતિવર્તી પરિસ્થિતિમાં $10 \ L$ થી $100 \ L$ કદ સુધી વિસ્તરણ પામે,તો થયેલ કાર્ય $w = -x \ J$ છે. $x$ નું મૂલ્ય $ . . . . . . $ છે. (આપેલ છે: $R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1}$)

એક સારી રીતે બંધ કરેલા થર્મોસ ફ્લાસ્કમાં કેટલાક બરફના ટુકડા છે. આ શેનું ઉદાહરણ છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે $\Delta E = \Delta H$ થાય?

ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્માશોષક પ્રક્રિયા એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo