પ્રક્રિયા $H_2O_{(l)} (1 \, bar, 373 \, K) \rightarrow H_2O_{(g)} (1 \, bar, 373 \, K)$ માટે,સાચા ઉષ્માગતિશાસ્ત્રીય પરિમાણો ઓળખો.

  • A
    $\Delta G = 0, \Delta S = +ve$
  • B
    $\Delta G = 0, \Delta S = -ve$
  • C
    $\Delta G = +ve, \Delta S = 0$
  • D
    $\Delta G = -ve, \Delta S = +ve$

Explore More

Similar Questions

પ્રક્રિયા $X_2O_{4(l)} \to 2XO_{2(g)}$ માટે,$300 \ K$ તાપમાને $\Delta U = 2.1 \ kcal$ અને $\Delta S = 20 \ cal \ K^{-1}$ છે. તો $\Delta G$ નું મૂલ્ય $kcal$ માં શોધો.

$2X_{(s)} + 2Y_{(s)} \to 2C_{(\ell)} + D_{(g)}$ પ્રક્રિયા માટે $2700 \, ^\circ\text{C}$ તાપમાને $q_p$ નું મૂલ્ય $-28 \, \text{kcal mol}^{-1}$ છે. તો $q_v$ નું મૂલ્ય $\text{kcal mol}^{-1}$ માં શોધો.

એક વાયુ $3\, dm^3$ થી $5.8\, dm^3$ સુધી $3\, bar$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ વિસ્તરણ પામે છે. વિસ્તરણ દરમિયાન થયેલ કાર્યનો ઉપયોગ $2\, moles$ પાણીને $290\, K$ થી $T\, K$ તાપમાન સુધી ગરમ કરવા માટે થાય છે. જો પાણીની વિશિષ્ટ ઉષ્મા $4.2\, J\, g^{-1}\, K^{-1}$ હોય,તો $T = ......\, K$. ($.6$ માં)

સ્વિમિંગ પૂલમાંથી બહાર આવતા એક તરવૈયાના શરીર પર $18 \ g$ પાણીનું પડ છે. $298 \ K$ તાપમાને આ પાણીનું બાષ્પીભવન કરવા માટે કેટલી ઉષ્મા આપવી પડશે? $298 \ K$ તાપમાને બાષ્પીભવનની આંતરિક ઉર્જાની ગણતરી કરો. આપેલ છે: $298 \ K$ તાપમાને પાણી માટે $\Delta_{vap} H^{\ominus} = 44.01 \ kJ \ mol^{-1}$.

ધારો કે પાણીની વરાળ એક આદર્શ વાયુ છે,તો $100^{\circ} C$ અને $1 \ bar$ દબાણે રહેલા $1 \ mol$ પાણીનું $0^{\circ} C$ તાપમાને બરફમાં રૂપાંતર થાય ત્યારે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ગણો. આપેલ છે કે બરફની ગલન એન્થાલ્પી $6.00 \ kJ \ mol^{-1}$ છે અને પાણીની વિશિષ્ટ ઉષ્મા $4.2 \ J \ g^{-1} {\circ} C^{-1}$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo