જો $C$ ની દહન-ઉષ્મા $-x \, kJ$ હોય,$H_2O$ ની સર્જન-ઉષ્મા $-y \, kJ$ હોય અને $CH_4$ ની દહન-ઉષ્મા $-z \, kJ$ હોય,તો $CH_4$ ની સર્જન-ઉષ્મા કેટલી હશે?

  • A
    $(-x - 2y + z) \, kJ$
  • B
    $(-z - x + 2y) \, kJ$
  • C
    $(-x - 2y - z) \, kJ$
  • D
    $(-x + 2y + z) \, kJ$

Explore More

Similar Questions

જ્યારે $6.0 \ g$ ગ્રેફાઇટ ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને મિથેન વાયુ આપે છે,ત્યારે $37.4 \ kJ$ ઉષ્મા મુક્ત થાય છે. $CH_{4(g)}$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી શું છે?

જ્યારે $1 \ mol$ $NH_4OH$ એ $1 \ mol$ $HCl$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે મુક્ત થતી ઉષ્માનો જથ્થો.....

નીચેની પ્રક્રિયા $C_{(s)} + 2S_{(s)} \to CS_{2(l)}$ માટે થતા ઉષ્મા ફેરફારને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$NH_{3(g)}$ અને $N_2H_{4(g)}$ ની પરમાણ્વીયકરણ એન્થાલ્પી અનુક્રમે $+150 \ kJ \ mol^{-1}$ અને $+310 \ kJ \ mol^{-1}$ છે. તો $\Delta H(N-N)$ બંધ એન્થાલ્પી $kJ \ mol^{-1}$ માં કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo