$3O_2 \rightarrow 2O_3$; $\Delta H = +ve$ પ્રક્રિયાને ધ્યાનમાં લેતાં,આપણે આ પ્રક્રિયા વિશે શું નિષ્કર્ષ કાઢી શકીએ?

  • A
    ઓઝોન એ ઓક્સિજન કરતાં વધુ સ્થાયી છે.
  • B
    ઓઝોન એ ઓક્સિજન કરતાં ઓછું સ્થાયી છે અને ઓઝોનનું વિઘટન થઈ તુરંત જ ઓક્સિજનનું નિર્માણ થાય છે.
  • C
    ઓક્સિજન એ ઓઝોન કરતાં ઓછું સ્થાયી છે અને ઓક્સિજનનું વિઘટન થઈ તુરંત જ ઓઝોનનું નિર્માણ થાય છે.
  • D
    ઉપરનામાંથી એકેય નહીં.

Explore More

Similar Questions

જ્યારે $10 \ g$ મિથેનનું ઓક્સિજનમાં સંપૂર્ણ દહન કરવામાં આવે છે, ત્યારે મુક્ત થતી ઉષ્મા $560 \ kJ$ છે. મિથેનની દહન ઉષ્મા ($kJ \ mol^{-1}$ માં) કેટલી હશે?

મિથેન અને ઈથેનની પરમાણ્વીકરણ ઉષ્મા અનુક્રમે $x \ kJ \ mol^{-1}$ અને $y \ kJ \ mol^{-1}$ છે. $C-C$ બંધ તોડવા માટે સક્ષમ પ્રકાશની સૌથી લાંબી તરંગલંબાઇ $(\lambda)$ ને $SI$ એકમમાં કેવી રીતે દર્શાવી શકાય?

ચોક્કસ પરિસ્થિતિમાં $NaOH$ દ્વારા $HCl$ ની તટસ્થીકરણ ઉષ્મા $-55.9 \, kJ \, mol^{-1}$ છે અને $NaOH$ દ્વારા $HCN$ ની તટસ્થીકરણ ઉષ્મા $-12.1 \, kJ \, mol^{-1}$ છે. $HCN$ ની આયનીકરણ ઉષ્મા .............. $kJ \, mol^{-1}$ છે.

નીચેનામાંથી કઈ તટસ્થીકરણ પ્રક્રિયામાં તટસ્થીકરણની ઉષ્મા સૌથી વધુ હશે?

$NaCl_{(s)}$ માટે દ્રાવણની એન્થાલ્પી $4 \ kJ \ mol^{-1}$ છે અને લેટીસ એન્થાલ્પી $790 \ kJ \ mol^{-1}$ છે. $NaCl$ ની હાઇડ્રેશન એન્થાલ્પી કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo