બોમ્બ કેલેરીમીટરમાં $1 \ mol$ $Zn$ રજ સાથે $1 \ mol$ $H_2SO_4$ ની ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે $\Delta U$ અને $w$ નો સંબંધ .....

  • A
    $\Delta U < 0, w = 0$
  • B
    $\Delta U < 0, w < 0$
  • C
    $\Delta U > 0, w = 0$
  • D
    $\Delta U > 0, w > 0$

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને $N_2(g) + 3H_2(g) \rightarrow 2NH_3(g)$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર $\Delta H = -92.38 \ kJ$ છે. તો $298 \ K$ તાપમાને $\Delta U$ નું મૂલ્ય $kJ$ માં કેટલું થશે?

ચક્રીય પ્રક્રિયામાં નીચેનામાંથી શું શૂન્ય હોતું નથી?

મિથેનના દહન માટે $\Delta U^{\theta}$ નું મૂલ્ય $-X \ kJ \ mol^{-1}$ છે. તો $\Delta H^{\theta}$ નું મૂલ્ય કેટલું હશે?

જો $2 \ atm$ ના દબાણે $100 \ L$ આદર્શ વાયુને સમતાપી અને પ્રતિવર્તી રીતે '$X$' $L$ ના અંતિમ કદ સુધી સંકોચવામાં આવે અને $460.6 \ L \ atm$ ઉષ્મા મુક્ત થાય,તો અંતિમ કદ '$X$' ($L$ માં) કેટલું હશે?

ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo