જ્યારે કોઈ તત્વ તેનો ઓક્સાઈડ બનાવે છે,ત્યારે ઓક્સાઈડમાં ઓક્સિજનનું વજન $20\%$ છે. તો તે તત્વનો તુલ્યભાર કેટલો હશે?

  • A
    $32$
  • B
    $40$
  • C
    $60$
  • D
    $128$

Explore More

Similar Questions

એક ધાતુના હાઇડ્રોક્સાઇડના $1.520 \ g$ ને ગરમ કરતા $0.995 \ g$ ઓક્સાઇડ મળે છે. તો ધાતુનું તુલ્ય વજન કેટલું હશે?

Difficult
View Solution

વિધાન : $H_3PO_3$ ના $0.3 \ M$ જલીય દ્રાવણની નોર્માલિટી $0.6 \ N$ છે.
કારણ : $H_3PO_3$ નું તુલ્ય વજન $= \frac{H_3PO_3 \text{ નું આણ્વીય વજન}}{3}$

એક તત્વ $X$ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને $X_2O_3$ સંયોજન બનાવે છે. જો $X$ નું પરમાણ્વીય દળ $91.5$ હોય,તો $X$ નું તુલ્ય દળ કેટલું થાય?

Difficult
View Solution

જો $A$,$E$,$M$ અને $n$ અનુક્રમે તત્વનો પરમાણુ ભાર,તુલ્યભાર,અણુભાર અને સંયોજકતા દર્શાવતા હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

નીચેના તત્વોમાંથી $10^{-9} \ g$ (દરેક) માં,કયા તત્વમાં પરમાણુઓની સંખ્યા સૌથી વધુ હશે?
તત્વ: $Pb, Po, Pr$ અને $Pt$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo