$Na_2SO_4 \cdot 10H_2O$ ના $32.2 \ g$ માં ઓક્સિજનનું દળ કેટલા ગ્રામ હોય ($g$ માં)?

  • A
    $20.8$
  • B
    $22.4$
  • C
    $2.24$
  • D
    $2.08$

Explore More

Similar Questions

કેફીનનું આણ્વીય દળ $194 \text{ g/mol}$ છે. જો તેમાં દળથી $28.9\%$ નાઇટ્રોજન હોય, તો કેફીનના એક અણુમાં નાઇટ્રોજનના પરમાણુઓની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

$1.25 \ g$ ધાતુ $(M)$ ઓક્સિજન સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરીને $1.68 \ g$ ધાતુનો ઓક્સાઈડ બનાવે છે. ધાતુના ઓક્સાઈડનું પ્રમાણસૂચક સૂત્ર શું છે?
[$M$ અને $O$ નું મોલર દળ અનુક્રમે $69.7 \ g \ mol^{-1}$ અને $16.0 \ g \ mol^{-1}$ છે]

સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $CH_2O$ છે અને તેની બાષ્પઘનતા $30$ છે. આથી સંયોજનનું આણ્વીય સૂત્ર ...... થશે.

આપેલા સંયોજનોમાં નાઇટ્રોજનની ટકાવારીના ઘટતા ક્રમમાં સાચો ક્રમ કયો છે?

એક હાઈડ્રોકાર્બન $80\%$ કાર્બન ધરાવે છે અને તેની બાષ્પઘનતા $15$ છે. તો આ હાઈડ્રોકાર્બન કયો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo