એક સંયોજનમાં $C, H$ અને $N$ વજનના $9:1:3.5$ પ્રમાણમાં છે. જો તેનો અણુભાર $108$ હોય,તો તેનું અણુસૂત્ર શું થશે?

  • A
    $C_2H_6N_2$
  • B
    $C_3H_4N$
  • C
    $C_6H_8N_2$
  • D
    $C_9H_{12}N_3$

Explore More

Similar Questions

એક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $CH_2O$ છે. જો તેનું આણ્વીય દળ $180$ હોય,તો તે સંયોજનનું આણ્વીય સૂત્ર શું હશે?

એક સંયોજનમાં $4.07\%$ હાઇડ્રોજન,$24.47\%$ કાર્બન અને $71.65\%$ ક્લોરિન છે. તેનું મોલર દળ $98.96\ g/mol$ છે. તેનું પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધો.

એક કાર્બનિક સંયોજનના $X$ g ના સંપૂર્ણ દહનથી $0.25$ g $CO_2$ અને $0.12$ g $H_2O$ મળે છે. જો કાર્બનની ટકાવારી $25\%$ અને હાઇડ્રોજનની ટકાવારી $4.89\%$ હોય, તો $X = \_\_\_\_ \times 10^{-3}$ g. (નજીકનો પૂર્ણાંક) ($C, H$ અને $O$ ના મોલર દળ અનુક્રમે $12, 1$ અને $16$ g mol$^{-1}$ છે.)

કેલ્શિયમ કાર્બોનેટ $(CaCO_3)$ ના નમૂનામાં નીચે મુજબનું ટકાવાર પ્રમાણ છે: $Ca = 40\%$; $C = 12\%$; $O = 48\%$. જો નિશ્ચિત પ્રમાણનો નિયમ સાચો હોય,તો અન્ય સ્ત્રોતમાંથી મેળવેલા $4 \, g$ કેલ્શિયમ કાર્બોનેટના નમૂનામાં કેલ્શિયમનું વજન $... \, g$ હશે.

Difficult
View Solution

રક્તકણોમાં રહેલા હિમોગ્લોબિનમાં દળથી $0.33\%$ આયર્ન હોય છે. હિમોગ્લોબિનનો આણ્વીય ભાર $67000$ છે. હિમોગ્લોબિનના દરેક અણુમાં હાજર આયર્ન પરમાણુઓની સંખ્યા કેટલી છે? ($Fe$ નો પરમાણ્વીય ભાર $= 56 \ g/mol$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo