ક્ષારના દ્રાવણના ત્રણ અલગ-અલગ નમૂનાઓ નીચે મુજબના પરીક્ષણ પરિણામો આપે છે: એક નમૂનો એમોનિયાના દ્રાવણ સાથે સફેદ અવક્ષેપ આપે છે. એક નમૂનો મંદ $NaCl$ ના દ્રાવણ સાથે સફેદ અવક્ષેપ આપે છે. એક નમૂનો $H_2S$ સાથે કાળા અવક્ષેપ આપે છે. તો ક્ષાર ઓળખો.

  • A
    $AgNO_3$
  • B
    $Pb(NO_3)_2$
  • C
    $Hg(NO_3)_2$
  • D
    $MnSO_4$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન પોઝિટિવ ક્રોમિલ ક્લોરાઈડ કસોટી આપશે નહીં?

$IV^{th}$ સમૂહના બેઝિક રેડિકલ્સના ગુણાત્મક વિશ્લેષણમાં વપરાતો પ્રક્રિયક કયો છે?

Difficult
View Solution

બેઝિક રેડિકલ્સના વિશ્લેષણમાં,ગ્રુપ રીએજન્ટ $H_2S$ વાયુનો ઉપયોગ સામાન્ય રીતે કયા સમૂહોમાં થાય છે?

Difficult
View Solution

$HCl$ તેમજ $H_2S$ દ્વારા અવક્ષેપિત કરી શકાય તેવો આયન કયો છે?

Difficult
View Solution

નીચે આપેલ કોડનો ઉપયોગ કરીને યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો અને સાચો જવાબ પસંદ કરો.
યાદી-$I$ (આયન) યાદી-$II$ (કારક)
$(i) \, Ni^{2+}$ $(A).$ સોડિયમ થાયોસલ્ફેટ
$(ii) \, Ag^{+}$ $(B).$ સોડિયમ નાઈટ્રોપ્રસાઈડ
$(iii) \, Cu^{2+}$ $(C).$ એમોનિયા
$(iv) \, S^{2-}$ $(D).$ ડાયમિથાઈલગ્લાયોક્સાઈમ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo