$1 \, g$ શુદ્ધ કેલ્શિયમ કાર્બોનેટ $(CaCO_3)$ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે $0.1 \, M \, HCl$ નું કેટલા $cm^3$ કદ જરૂરી છે?

  • A
    $100$
  • B
    $150$
  • C
    $250$
  • D
    $200$

Explore More

Similar Questions

$500 \ mL$ પાણીમાં $5.85 \ g$ $NaCl$ ધરાવતા જલીય દ્રાવણની મોલારિટી $(M)$ કેટલી થાય?
(આપેલ છે: મોલર દળ $Na: 23$ અને $Cl: 35.5 \ g \ mol^{-1}$)

નીચેનામાંથી કયું સૂત્ર ટકાવારી એટમ ઇકોનોમી (atom economy) નક્કી કરવા માટેનું સાચું સૂત્ર છે?

$1.5 \ M \ H_3PO_4$ ની નોર્માલીટી કેટલી થાય ($.5$ માં)?

સાંદ્ર $HCl$ એ $10 \, N$ છે. મંદન દ્વારા $1 \, N$ $HCl$ ના $1000 \, mL$ બનાવવા માટે કેટલા કદના સાંદ્ર $HCl$ ની જરૂર પડશે?

$1 \, \text{mol}$ કાર્બન ડાયસલ્ફાઇડ $(CS_2)$ ના દહન માટે $STP$ એ જરૂરી $O_2$ નું કદ ($L$ માં) ગણો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo