$Na^{+}$ ની ત્રિજ્યા $95 \, pm$ અને $Cl^{-}$ આયનની ત્રિજ્યા $181 \, pm$ છે. તો $Na^{+}$ નો સવર્ગ આંક કેટલો થશે?

  • A
    $4$
  • B
    $6$
  • C
    $8$
  • D
    કહી શકાય નહિ

Explore More

Similar Questions

જો ત્રિજ્યા ગુણોત્તર $r_{+} / r_{-}$ નીચેનામાંથી કઈ શ્રેણીમાં હોય,તો આયનીય સંયોજનનું બંધારણ સમચતુષ્ફલકીય (tetrahedral) હોવાની અપેક્ષા રાખવામાં આવે છે?

$bcc$ એકમ કોષમાં,પરમાણુની સંખ્યા કેટલી થાય?

સમાન ગોળાઓના બોડી-સેન્ટર્ડ ક્યુબિક $(BCC)$ લેટીસમાં નજીકના પડોશીઓની સંખ્યા કેટલી છે?

નીચે આપેલા સ્ફટિક લેટીસ માટે નીચેનામાંથી કયું સાચું છે?

એક ઘન સ્ફટિક રચનામાં,'$W$' પરમાણુઓ ઘનના ખૂણા પર છે,'$O$' પરમાણુઓ ધારની મધ્યમાં છે અને '$Na$' પરમાણુ ઘનના કેન્દ્રમાં છે. આ સ્ફટિકનું સૂત્ર નક્કી કરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo