આદર્શ વાયુ માટે દબનીયતા અવયવ $(Z)$ નું મૂલ્ય કેટલું હોય છે?

  • A
    $1.5$
  • B
    $1$
  • C
    $2$
  • D
    $\infty$

Explore More

Similar Questions

પ્રશાંત મહાસાગરમાં સફર કરી રહેલા એક જહાજ પર જ્યાં તાપમાન $23.4^{\circ} C$ છે,ત્યાં એક ફુગ્ગામાં $2 \ L$ હવા ભરવામાં આવે છે. જ્યારે જહાજ હિંદ મહાસાગરમાં પહોંચે છે,જ્યાં તાપમાન $26.1^{\circ} C$ છે,ત્યારે ફુગ્ગાનું કદ કેટલું હશે ($L$ માં)?

નિયોનની ઘનતા કયા તાપમાન અને દબાણે સૌથી વધુ હશે?

$0^{\circ} C$ તાપમાને અને $0.82 \ atm$ દબાણે $4.4 \ g$ વાયુ $2.73 \ L$ કદ રોકે છે. તો આ વાયુ કયો હોઈ શકે?

એક સિરીંજનું કદ $1 \text{ atm}$ ના દબાણે $10.0 \text{ cm}^3$ છે. જો તેનો છેડો સીલ કરવામાં આવે અને અચળ તાપમાને પ્લન્જરને નીચે દબાવવામાં આવે, તો જ્યારે દબાણ $3.5 \text{ atm}$ થાય ત્યારે અંતિમ કદ શું હશે ($\text{ cm}^3$ માં)?

આદર્શ વાયુ માટે નીચેનામાંથી કયો આલેખ સીધી રેખા નહીં હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo