ઓક્સિજન સિલિન્ડર ધરાવતો ટ્રક $Place \, A$ થી આવી રહ્યો છે. $Place \, A$ પર,સિલિન્ડરમાં રહેલો વાયુ $-23 \, ^oC$ તાપમાન અને $3 \, atm$ દબાણે છે. જ્યારે ટ્રક $Place \, B$ પાસેથી પસાર થાય છે,ત્યારે તાપમાન $30 \, ^oC$ છે. તો ઓક્સિજન વાયુનું દબાણ $atm$ માં કેટલું થશે?

  • A
    $2.64$
  • B
    $1.64$
  • C
    $1$
  • D
    $3.64$

Explore More

Similar Questions

તાપમાન અચળ રાખીને,$11.2 \ dm^3$ વાયુનું દબાણ $105 \ kPa$ થી વધારીને $420 \ kPa$ કરવામાં આવ્યું. તો વાયુનું નવું કદ કેટલું હશે ($dm^3$ માં)?

જો દબાણ અચળ રહેતું હોય,તો $17^{\circ}C$ તાપમાને રહેલા વાયુનું કદ અડધું કરવા માટે કયા તાપમાનની જરૂર પડશે ($^{\circ}C$ માં)?

આદર્શ વાયુ માટે અચળ દબાણ $P_1$ અને $P_2$ પર $V$ વિરુદ્ધ $T$ નો આલેખ નીચે મુજબ છે. નીચેનામાંથી કયું સાચું છે?

જો બંધ પાત્રમાં વાયુનું તાપમાન $1\,^oC$ વધારતા તેનું દબાણ $0.4\%$ વધે છે,તો તેનું પ્રારંભિક તાપમાન ....... $K$ છે.

$27^{\circ} C$ તાપમાને $1 \,dm^{3}$ ના પાત્રમાં રહેલા $8 \,g$ ડાયઓક્સિજન અને $4 \,g$ ડાયહાઈડ્રોજનના મિશ્રણનું કુલ દબાણ ગણો. $(R = 0.083 \,bar \,dm^{3} \,K^{-1} \,mol^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo