$100\,^\circ\text{C}$ અને $1 \, \text{atm}$ દબાણે,જો પ્રવાહી પાણીની ઘનતા $1.0 \, \text{g cm}^{-3}$ અને પાણીની બાષ્પની ઘનતા $0.0006 \, \text{g cm}^{-3}$ હોય,તો $1 \, \text{L}$ બાષ્પમાં પાણીના અણુઓ દ્વારા રોકાયેલું કદ ............. $\text{cm}^3$ છે.

  • A
    $6$
  • B
    $60$
  • C
    $0.6$
  • D
    $0.06$

Explore More

Similar Questions

એક પાત્રમાં ચોક્કસ તાપમાને $He$ અને $Ne$ વાયુઓનું મિશ્રણ છે. મિશ્રણના દળના $20 \%$ $He$ છે. $He$ અને $Ne$ ના આંશિક દબાણનો ગુણોત્તર શું છે?

$20 \ bar$ દબાણે $4:1$ ના મોલર પ્રમાણ ધરાવતા $He$ અને $CH_4$ નું મિશ્રણ એક પાત્રમાં છે. પાત્રમાં છિદ્ર હોવાને કારણે પાત્રમાંથી વાયુ મિશ્રણ લીક થાય છે. તો શરૂઆતમાં પ્રસરણ પામતા વાયુ મિશ્રણનું પ્રમાણ શું હશે ($: 1$ માં)?

Difficult
View Solution

નીચેનામાંથી કયો આલેખ $1 \ atm$ દબાણે એક મોલ આદર્શવાયુ માટે કદ $V$ વિરુદ્ધ તાપમાન $T$ ની વર્તણૂક દર્શાવે છે?

નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
વિધાન-$I$: જો ઉષ્મીય ઉર્જા આંતરઆણ્વિય બળો કરતા વધારે હોય,તો પદાર્થ વાયુ અવસ્થામાં રહેવાનું પસંદ કરે છે.
વિધાન-$II$: અચળ તાપમાને,આદર્શ વાયુની ઘનતા તેના દબાણના સમપ્રમાણમાં હોય છે.
સાચો જવાબ છે:

ચોક્કસ તાપમાને $3 \ g$ હાઇડ્રોજન અને $4 \ g$ ઓક્સિજનની ગતિજ ઉર્જાનો ગુણોત્તર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo