અયુગ્મિત ઈલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા ધરાવતા તત્વનો પરમાણુ ક્રમાંક (ભૂમિ અવસ્થામાં) ........ થશે.

  • A
    $15$
  • B
    $10$
  • C
    $12$
  • D
    $8$

Explore More

Similar Questions

ક્વોન્ટમ આંક $n = 2, l = 1, m = 1, s = -1/2$ ધરાવતા તત્વનું આવર્ત કોષ્ટકમાં સ્થાન નીચેનામાંથી કયું છે?

કયો ક્વોન્ટમ આંક સબશેલનો આકાર નક્કી કરે છે?

નીચે આપેલા ક્વોન્ટમ નંબરોના સેટ ધરાવતી કક્ષકો માટે ઊર્જાનો સાચો ઘટતો ક્રમ કયો છે?
$A$. $n=3, \ell=0, m=0$
$B$. $n=4, \ell=0, m=0$
$C$. $n=3, \ell=1, m=0$
$D$. $n=3, \ell=2, m=1$

પરમાણુની પેટાકોષમાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા નીચેનામાંથી કયા સૂત્ર દ્વારા નક્કી કરવામાં આવે છે?

નીચેનામાંથી ઉમદા વાયુ (noble gas) જેવી ઇલેક્ટ્રોનીય રચના ધરાવતા આયનોની કુલ સંખ્યા . . . . . . છે.
$Sr^{2+} (Z=38), Cs^{+} (Z=55), La^{2+} (Z=57), Pb^{2+} (Z=82), Yb^{2+} (Z=70) \text{ અને } Fe^{2+} (Z=26)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo