નીચેનામાંથી કયા સંક્રમણમાં મહત્તમ આવૃત્તિ ધરાવતો ફોટોન ઉત્સર્જિત થાય છે?

  • A
    બાલ્મર શ્રેણીની બીજી વર્ણપટ્ટ રેખા
  • B
    પાસ્કન શ્રેણીની બીજી વર્ણપટ્ટ રેખા
  • C
    હમ્ફેરી શ્રેણીની પાંચમી વર્ણપટ્ટ રેખા
  • D
    લાયમન શ્રેણીની પ્રથમ વર્ણપટ્ટ રેખા

Explore More

Similar Questions

જો $H$ પરમાણુની લાયમન શ્રેણીની ટૂંકી તરંગ લંબાઈ $x$ હોય,તો હાઈડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજીત અવસ્થામાં કુલ ઊર્જાનું મૂલ્ય શોધો.

Bohr ના મોડેલના આધારે,$3^{rd}$ કક્ષાની ત્રિજ્યા કેટલી હોય?

પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા (Potential energy) કેટલી હોય છે?

એક ચોક્કસ પરમાણુના ઉર્જા સ્તરો $A, B, C$ એ ઉર્જાના વધતા મૂલ્યોને અનુરૂપ છે, એટલે કે $E_A < E_B < E_C$. જો $\lambda_1, \lambda_2$ અને $\lambda_3$ એ અનુક્રમે $C$ થી $B$, $B$ થી $A$ અને $C$ થી $A$ સંક્રમણોને અનુરૂપ વિકિરણોની તરંગલંબાઇ હોય, તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$2 \ eV$ ઊર્જા ધરાવતા ફોટોનની તરંગલંબાઈ અને આવૃત્તિ અનુક્રમે કેટલી થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo