નાઈટ્રોજન પરમાણુમાં ત્રણ અયુગ્મિત ઈલેક્ટ્રોનની હાજરીની સમજૂતી ....... દ્વારા આપવામાં આવી છે.

  • A
    પૌલીનો નિષેધનો સિદ્ધાંત
  • B
    હુન્ડનો નિયમ
  • C
    આઉફબાઉનો સિદ્ધાંત
  • D
    અનિશ્ચિતતાનો સિદ્ધાંત

Explore More

Similar Questions

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ (ક્વોન્ટમ આંક) List-$II$ (આપેલી માહિતી)
$A$. $m_l$ $I$. કક્ષકનો આકાર
$B$. $m_s$ $II$. કક્ષકનું કદ
$C$. $l$ $III$. કક્ષકનું અભિવિન્યાસ
$D$. $n$ $IV$. ઇલેક્ટ્રોનનું સ્પિન અભિવિન્યાસ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી $5$ રેડિયલ નોડ ધરાવતા પરમાણ્વીય કક્ષકોની સંખ્યા $.......$ છે. $7s, 7p, 6s, 8p, 8d$

પરમાણુ $Fe \,(Z = 26)$ ની ધરા અવસ્થામાં,સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ ...... $\times 10^{-1} \,BM$ છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો).
$[$ આપેલ છે $: \sqrt{3} = 1.73, \sqrt{2} = 1.41]$

સોડિયમ $(Z = 11)$ ના સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન અથવા છેલ્લા ઇલેક્ટ્રોન માટે ચાર ક્વોન્ટમ આંક કયા છે?

આપેલ ક્વોન્ટમ આંક માટે,પેટાકોષનું નામ,ચુંબકીય ક્વોન્ટમ આંક $(m_l)$ ના મૂલ્યો અને કક્ષકોની સંખ્યા લખો:
$(i) \ n = 3, \ l = 2$
$(ii) \ n = 4, \ l = 3$
$(iii) \ n = 2, \ l = 0$
$(iv) \ n = 5, \ l = 1$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo