સોડિયમ $(Z = 11)$ ના સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન અથવા છેલ્લા ઇલેક્ટ્રોન માટે ચાર ક્વોન્ટમ આંક કયા છે?

  • A
    $n = 2, l = 1, m = -1, s = -\frac{1}{2}$
  • B
    $n = 3, l = 0, m = 0, s = +\frac{1}{2}$
  • C
    $n = 3, l = 2, m = -2, s = -\frac{1}{2}$
  • D
    $n = 3, l = 2, m = 2, s = +\frac{1}{2}$

Explore More

Similar Questions

$25$ પરમાણુ ક્રમાંક $(Z)$ ધરાવતા તત્વમાં,$(n+l)$ નું મૂલ્ય $3$ અને $4$ હોય તેવા ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે $x$ અને $y$ છે. $(x+y)$ નું મૂલ્ય કેટલું થાય?

$1s^2 2s^2 2p^6 3s^2$ એ કઈ ધાતુની ઇલેક્ટ્રોનિક રચના છે?

હાઇડ્રોજન જેવી સ્પીસીઝ $Li^{2+}$ એક ગોલીય સંમિત અવસ્થા $S_1$ માં છે જેમાં એક રેડિયલ નોડ છે. પ્રકાશનું શોષણ કરીને,આ આયન $S_2$ અવસ્થામાં સંક્રમણ પામે છે. $S_2$ અવસ્થામાં એક રેડિયલ નોડ છે અને તેની ઉર્જા હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા જેટલી છે.
$1.$ $S_1$ અવસ્થા કઈ છે?
$(A)$ $1s$ $(B)$ $2s$ $(C)$ $2p$ $(D)$ $3s$
$2.$ હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જાના એકમમાં $S_1$ અવસ્થાની ઉર્જા કેટલી છે?
$(A)$ $0.75$ $(B)$ $1.50$ $(C)$ $2.25$ $(D)$ $4.50$
$3.$ $S_2$ અવસ્થા માટે કક્ષીય કોણીય વેગમાન ક્વોન્ટમ આંક કેટલો છે?
$(A)$ $0$ $(B)$ $1$ $(C)$ $2$ $(D)$ $3$
પ્રશ્ન $1, 2$ અને $3$ ના જવાબ આપો.

$(n+l)$ ના નિયમ મુજબ નીચેનામાંથી કક્ષકોમાં અલગ પડતી કક્ષક પસંદ કરો.

ડીજનરેટ (Degenerate) પરમાણ્વીય કક્ષકો ધરાવે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo