$(n+l)$ ના નિયમ મુજબ નીચેનામાંથી કક્ષકોમાં અલગ પડતી કક્ષક પસંદ કરો.

  • A
    $4f$
  • B
    $5d$
  • C
    $3s$
  • D
    $6p$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ કક્ષક સૌથી ઓછી ઉર્જા ધરાવે છે?

$Cu$ $(Z = 29)$ માટે નીચે પૈકી કયું વિધાન સત્ય છે?

Difficult
View Solution

પરમાણુ કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરતી વખતે,$4s$ કક્ષક $3d$ કક્ષક પહેલા ભરાય છે પરંતુ પરમાણુના આયનીકરણ દરમિયાન તેનાથી ઉલટું થાય છે. શા માટે સમજાવો?

$4^{th}$ કક્ષામાં $\ell = 2$ હોય તેવી કેટલી કક્ષકો હાજર હોય છે?

નીચેનામાંથી કયા તત્વની સૌથી બહારની કક્ષાના છેલ્લા ઇલેક્ટ્રોન માટે ચુંબકીય ક્વોન્ટમ આંક $m = 0$ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo