$Cu$ $(Z = 29)$ માટે નીચે પૈકી કયું વિધાન સત્ય છે?

  • A
    તેમાં $13$ ઈલેક્ટ્રોનનું ધરીભ્રમણ એક દિશામાં જ્યારે $16$ ઈલેક્ટ્રોનનું ધરીભ્રમણ વિરુદ્ધ દિશામાં હોય છે.
  • B
    તેમાં $14$ ઈલેક્ટ્રોનનું ધરીભ્રમણ એક દિશામાં જ્યારે $15$ ઈલેક્ટ્રોનનું ધરીભ્રમણ વિરુદ્ધ દિશામાં હોય છે.
  • C
    માત્ર એક ઈલેક્ટ્રોનનું ધરીભ્રમણ સમઘડી દિશામાં હોય છે.
  • D
    આપેલ પૈકી એક પણ નહીં.

Explore More

Similar Questions

કક્ષા (orbit) અને કક્ષક (orbital) શબ્દો વચ્ચે શું તફાવત છે?

નીચેનામાંથી કઈ કક્ષક માટે $yz$ સમતલમાં ઈલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય છે?

$Ge$ $(Z=32)$ ની ધરા-સ્થિતિની ઇલેક્ટ્રોનીય રચનામાં $m_{l}=0$ ધરાવતી $x$ સંપૂર્ણ ભરાયેલી કક્ષકો છે. $x$ નું મૂલ્ય ..... છે.

$4d$ ઓર્બિટલ માટે કોણીય અને ત્રિજ્યાવર્તી નોડની સંખ્યા અનુક્રમે કેટલી છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-$I$: સમાન ઉર્જા ધરાવતી કક્ષકોને સમશક્ત (degenerate) કક્ષકો કહેવામાં આવે છે.
વિધાન-$II$: હાઇડ્રોજન પરમાણુમાં,$3p$ અને $3d$ કક્ષકો સમશક્ત કક્ષકો નથી.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo