કક્ષા (orbit) અને કક્ષક (orbital) શબ્દો વચ્ચે શું તફાવત છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
$1$. કક્ષા એ ન્યુક્લિયસની આસપાસનો એક નિશ્ચિત વર્તુળાકાર માર્ગ છે જેમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે.$1$. કક્ષક એ ન્યુક્લિયસની આસપાસની એવી ત્રિ-પરિમાણીય જગ્યા છે જેમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ ($90 \%$ સુધી) હોય છે.
$2$. બધી કક્ષાઓ વર્તુળાકાર અને તકતી જેવી હોય છે.$2$. વિવિધ કક્ષકોના આકાર અલગ-અલગ હોય છે.
$3$. કક્ષાનો ખ્યાલ ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવ અને અનિશ્ચિતતાના સિદ્ધાંત સાથે સુસંગત નથી.$3$. કક્ષકનો ખ્યાલ ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવ અને અનિશ્ચિતતાના સિદ્ધાંત સાથે સુસંગત છે.
$4$. કોઈપણ કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા $2n^{2}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $n$ એ કક્ષાનો ક્રમાંક છે.$4$. કોઈપણ કક્ષકમાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા બે હોય છે.

Explore More

Similar Questions

$s$ ઓર્બિટલ્સના લક્ષણો લખો.

$d$- કક્ષક માટે ચુંબકીય ક્વોન્ટમ આંક ...... છે.

$4f$ ઓર્બિટલમાં રહેલા ઇલેક્ટ્રોન અને $4s$ ઓર્બિટલમાં રહેલા બીજા ઇલેક્ટ્રોનના ઓર્બિટલ કોણીય વેગમાન વચ્ચેનો તફાવત કેટલો છે?

$n = 3$ મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતા ઇલેક્ટ્રોન માટે,$(i)$ પેટાકોષો અને $(ii)$ કક્ષકોની સંખ્યા અનુક્રમે કેટલી હશે?

$2p$ અને $3p$ કક્ષક વચ્ચે શેના સંદર્ભમાં કોઈ તફાવત નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo