ઇલેક્ટ્રોન માટે મુખ્ય ક્વોન્ટમ આંક $(n)$ અને ગૌણ ક્વોન્ટમ આંક $(l)$ ના નીચે મુજબ આપેલા મૂલ્યો અનુસાર કક્ષકોને શક્તિના ચઢતા ક્રમમાં ગોઠવો:
$(1) n = 4, l = 1$
$(2) n = 4, l = 0$
$(3) n = 3, l = 1$
$(4) n = 3, l = 2$

  • A
    $(3) < (2) < (4) < (1)$
  • B
    $(3) < (4) < (1) < (2)$
  • C
    $(2) < (1) < (4) < (3)$
  • D
    $(4) < (3) < (2) < (1)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા વિકલ્પમાં કક્ષકોને તેમની ઊર્જાના વધતા ક્રમમાં યોગ્ય રીતે ગોઠવવામાં આવી છે?

એક પરમાણુમાં,જો $K$-કક્ષામાં $2$ ઈલેક્ટ્રોન,$L$-કક્ષામાં $8$ ઈલેક્ટ્રોન અને $M$-કક્ષામાં $6$ ઈલેક્ટ્રોન હોય,તો પરમાણુમાં કુલ ઈલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે?

ક્લોરીન $(Cl)$ ના અયુગ્મિત ઈલેક્ટ્રોન માટેના ચાર ક્વોન્ટમ આંક કયા છે?

કઈ ઓર્બિટલ આકૃતિમાં આઉફબાઉ (Aufbau) સિદ્ધાંતનું ઉલ્લંઘન થાય છે?
$2s$ $2p_x$ $2p_y$ $2p_z$

ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન શેના પર આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo