જ્યારે હાઈડ્રોજન પરમાણુ (આયનીકરણ ઊર્જા $13.6 \ eV$) ત્રીજી ઉત્તેજીત અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજીત અવસ્થામાં સંક્રમણ કરે છે,ત્યારે આ પ્રક્રિયામાં ઉત્સર્જીત ફોટોનની ઊર્જા .............. $eV$ છે.

  • A
    $1.89$
  • B
    $2.55$
  • C
    $12.09$
  • D
    $12.75$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષામાં એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન દ્વારા લેવામાં આવતો સમય કેટલો છે?

હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ઊંચી કક્ષામાંથી $211.6 \text{ pm}$ ત્રિજ્યા ધરાવતી કક્ષામાં સંક્રમણ કરે છે. આ સંક્રમણ કઈ શ્રેણી સાથે સંબંધિત છે?

નીચેની આકૃતિ ચાર અલગ-અલગ તાપમાને આદર્શ કૃષ્ણ પદાર્થ (black body) નો વર્ણપટ દર્શાવે છે. નીચેનામાંથી સાચા વિધાન/વિધાનોની સંખ્યા $..............$ છે.
$A$. $T_4 > T_3 > T_2 > T_1$
$B$. કૃષ્ણ પદાર્થ સરળ આવર્ત ગતિ કરતા કણોનો બનેલો છે.
$C$. તાપમાન વધતા વર્ણપટની ટોચ ટૂંકી તરંગલંબાઇ તરફ ખસે છે.
$D$. $\frac{T_1}{v_1} = \frac{T_2}{v_2} = \frac{T_3}{v_3} \neq \text{constant}$
$E$. આપેલ વર્ણપટને ઉર્જાના ક્વોન્ટાઇઝેશનનો ઉપયોગ કરીને સમજાવી શકાય છે.

ઉત્તેજિત હાઇડ્રોજન પરમાણુના આયનીકરણ માટે જરૂરી ઊર્જા ($eV$ માં) કેટલી હશે?

હાઇડ્રોજન પરમાણુના નીચે આપેલા ઉર્જા સ્તરો પરથી, $E_{\infty}$ અને $E_3$ ના મૂલ્યો $J$ માં અનુક્રમે કેટલા થશે? $E_{\infty} = \ldots \ldots \ldots$ $E_3 = \ldots \ldots \ldots$ આપેલ છે: $E_2 = -0.545 \times 10^{-18} \ J$, $E_1 = -2.18 \times 10^{-18} \ J$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo