$A \rightarrow P$ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,દર અચળાંક $k$ તાપમાન $(T)$ પર નીચેના સમીકરણ મુજબ આધાર રાખે છે: $\log \, k = - \frac{2000}{T} + 0.6$. તો પૂર્વ-ઘાતાંકીય અવયવ $A$ અને સક્રિયકરણ ઊર્જા $E_a$ અનુક્રમે કેટલા થશે?

  • A
    $1.0 \times 10^6 \, s^{-1}$ અને $9.2 \, kJ \, mol^{-1}$
  • B
    $6.0 \, s^{-1}$ અને $16.6 \, kJ \, mol^{-1}$
  • C
    $1.0 \times 10^6 \, s^{-1}$ અને $16.6 \, kJ \, mol^{-1}$
  • D
    $1.0 \times 10^6 \, s^{-1}$ અને $38.3 \, kJ \, mol^{-1}$

Explore More

Similar Questions

થ્રેશોલ્ડ ઉર્જા એટલે શું?

પ્રક્રિયાનો તાપમાન ગુણાંક એટલે શું?

પ્રક્રિયા $COCl_{2(g)} \longrightarrow CO_{(g)} + Cl_{2(g)}$ માટે વેગ અચળાંક $\ln[k / (min^{-1})] = -11067 / T(K) + 31.33$ દ્વારા આપવામાં આવે છે. જે તાપમાને આ પ્રક્રિયાનો વેગ $25^{\circ} C$ કરતા બમણો થશે તે તાપમાન $..... \, ^{\circ} C$ છે.

એક પ્રક્રિયા માટે જેમાં પુરોગામી અને પ્રતિગામી દિશાની સક્રિયકરણ ઉર્જા સમાન મૂલ્ય ધરાવે છે,તો:

$A_2 + B_2 \rightleftharpoons 2 AB$ પ્રક્રિયા માટે,પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા માટેની સક્રિયકરણ ઉર્જા $(E_a)$ અનુક્રમે $180 \ kJ \ mol^{-1}$ અને $200 \ kJ \ mol^{-1}$ છે. જો ઉદ્દીપક બંને પ્રક્રિયાઓ માટે $E_a$ માં $100 \ kJ \ mol^{-1}$ નો ઘટાડો કરે,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo