વેગ અચળાંકનો એકમ નીચેનામાંથી કોના પર આધાર રાખે છે?

  • A
    પ્રક્રિયાનો વેગ
  • B
    પ્રક્રિયાનો ક્રમ
  • C
    ઉપરના તમામ
  • D
    પ્રક્રિયાની આણ્વીકતા

Explore More

Similar Questions

$x$,$y$ અને $z$ પદાર્થો ધરાવતી પ્રક્રિયા માટે,જો પ્રક્રિયાનો કુલ ક્રમ $0.5$ હોય,તો નીચેનામાંથી કયો દર નિયમ લાગુ પડે છે?

પ્રક્રિયાની આણ્વિકતા (molecularity) એટલે શું? તેના પ્રકારો ઉદાહરણ સાથે સમજાવો.

પ્રક્રિયા $A + B \rightarrow P$ નો દર $4 \times 10^{-2} \text{ mol dm}^{-3} \text{ s}^{-1}$ છે. જ્યારે $[A] = 0.2 \text{ mol dm}^{-3}$ અને $[B] = 0.1 \text{ mol dm}^{-3}$ હોય, ત્યારે પ્રક્રિયાનો વેગ અચળાંક શું હશે, જો તે $A$ ની સાપેક્ષ પ્રથમ ક્રમની અને $B$ ની સાપેક્ષ દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય?

પ્રારંભિક પ્રક્રિયા $2AB + B \to A_2B_3$ ને અનુક્રમે $1 \ dm^3$ અને $2 \ dm^3$ કદના પાત્રોમાં પ્રક્રિયકોના સમાન મોલ લઈને કરવામાં આવે છે. પ્રક્રિયા વેગનો ગુણોત્તર $(r_1/r_2)$ શું છે?

$A + 2B \rightarrow \text{નિપજ } (P)$ પ્રક્રિયા માટે દરનો નિયમ $\frac{d[P]}{dt} = K[A]^2[B]$ છે. જો $[A]$ મોટા પ્રમાણમાં લેવામાં આવે,તો પ્રક્રિયાનો ક્રમ શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo