$RCl + NaOH_{(aq)} \rightarrow ROH + NaCl$ પ્રક્રિયા માટે,દર $Rate = K_1[RCl]$ દ્વારા આપવામાં આવે છે. પ્રક્રિયાના દર પર શું અસર થશે?

  • A
    $NaOH$ ની સાંદ્રતા બમણી કરવાથી તે બમણો થશે.
  • B
    $RCl$ ની સાંદ્રતા અડધી કરવાથી તે અડધો થશે.
  • C
    પ્રક્રિયાનું તાપમાન વધવાથી તે ઘટે છે.
  • D
    પ્રક્રિયાનું તાપમાન વધવાથી તેના પર કોઈ અસર થતી નથી.

Explore More

Similar Questions

જો પ્રક્રિયક $B$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે,તો પ્રક્રિયક $A$ અને $B$ વચ્ચેની પ્રક્રિયાનો દર પ્રારંભિક દરના $1/4$ ગણો થાય છે. પ્રક્રિયક $B$ ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ ...... થશે.

પ્રક્રિયા $2N_2O_5 \to 4NO_2 + O_2$ માટે,વેગ અને વેગ અચળાંક અનુક્રમે $1.02 \times 10^{-4} \ mol \ L^{-1} \ s^{-1}$ અને $3.4 \times 10^{-5} \ s^{-1}$ છે. $N_2O_5$ ની સાંદ્રતા $mol \ L^{-1}$ માં કેટલી હશે?

પ્રક્રિયા $A_2 + B_2 \to 2AB$ માટે પ્રાયોગિક માહિતી નીચે મુજબ છે. પ્રક્રિયાનો ક્રમ નક્કી કરો.
પ્રયોગ નં. $[A_2] \text{ (M)}$ $[B_2] \text{ (M)}$ દર $(M \cdot s^{-1})$
$1$ $0.1$ $0.1$ $1.6 \times 10^{-4}$
$2$ $0.1$ $0.2$ $3.2 \times 10^{-4}$
$3$ $0.2$ $0.1$ $3.2 \times 10^{-4}$

$n^{th}$ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ ..... છે.

પ્રક્રિયા $2A + B \to C$ માટે વેગ સમીકરણ $\text{rate} = k[A][B]$ મળે છે. આ પ્રક્રિયાના સંદર્ભમાં સાચું વિધાન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo