$_{92}U^{235}$ નો ક્ષય .......... ક્રમની પ્રક્રિયા છે.

  • A
    $0$
  • B
    $1$
  • C
    $2$
  • D
    $3$

Explore More

Similar Questions

મનુષ્યના શરીરમાં $24 \ hours$ પછી રેડિયોએક્ટિવ પદાર્થની $0.01 \mu Ci$ ક્રિયાશીલતા જરૂરી છે. તે રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધઆયુ $6 \ hours$ છે. તો રેડિયોએક્ટિવ પદાર્થની મહત્તમ પ્રારંભિક ક્રિયાશીલતા કેટલી દાખલ કરી શકાય ($\mu Ci$ માં)?

એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ-આયુષ્ય સમય $30 \ min$ છે. તત્વની મૂળ માત્રાનો સોળમો ભાગ કેટલા $min$ પછી અપરિવર્તિત રહેશે?

એક રેડિયોઆઈસોટોપનો અર્ધ-આયુષ્ય સમય $20 \ hours$ છે. $60 \ hours$ પછી,પ્રારંભિક જથ્થાનો કેટલો ભાગ બાકી રહેશે?

રેડિયો સમસ્થાનિકનું અર્ધઆયુષ્ય $4 \ hours$ છે. જો સમસ્થાનિકનું શરૂઆતનું દળ $200 \ g$ હોય,તો $24 \ hours$ પછી બાકી રહેતું દળ ....... $g$ હશે.

એક તત્વનો અર્ધ-આયુષ્ય સમય $1600 \ years$ છે. $6400 \ years$ પછી બાકી રહેલા દળનો અંશ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo