$AgCl$ માટે $K_{sp} = 1.2 \times 10^{-10}$ અને $AgBr$ માટે $K_{sp} = 3.5 \times 10^{-13}$ છે. તો તેમની દ્રાવ્યતા $(S)$ વચ્ચેનો સંબંધ શું થશે?

  • A
    $AgBr$ ની $S < AgCl$ ની $S$
  • B
    $AgBr$ ની $S > AgCl$ ની $S$
  • C
    $AgBr$ ની $S = AgCl$ ની $S$
  • D
    $AgCl$ ની $S = 10^6 \times AgBr$ ની $S$

Explore More

Similar Questions

$BaSO_4$ ની પાણીમાં ઓછી દ્રાવ્યતા માટેનું કારણ શું હોઈ શકે?

દ્વિ-અંગી અલ્પ દ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા $1.12 \times 10^{-4} \ g \ dm^{-3}$ છે. જો ક્ષારનું મોલર દળ $112 \ g \ mol^{-1}$ હોય,તો તેનો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ ગણો.

$298 \ K$ તાપમાને $AgCl$ નો દ્રાવ્યતા ગુણાકાર $4.0 \times 10^{-10}$ છે. $0.04 \ m \ CaCl_2$ માં $AgCl$ ની દ્રાવ્યતા કેટલી હશે?

ક્ષાર $AB_2$ માટે દ્રાવ્યતા ગુણાકાર $4 \times 10^{-12}$ છે. તેની દ્રાવ્યતા ગણો.

નીચેના ક્ષારોને ધ્યાનમાં લો: $NaCl, HgCl_{2}, Hg_{2}Cl_{2}, CuCl_{2}, CuCl$ અને $AgCl$. પાણીમાં અદ્રાવ્ય ક્ષારોનો સાચો સમૂહ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo